Note Add to list
Edit

અબજીબાપાની વાતો ભાગ-૧

અનાદિ મુક્તરાજ બાપાશ્રીના ઐશ્વર્ય-પ્રતાપનો પાર પામી શકાય તેમ નથી; તોપણ બાપાશ્રીના અદ્‌ભુત પ્રતાપની જે કિંચિત્ વાતો જાણવામાં આવી છે તે શ્રીજીમહારાજ તથા બાપાશ્રીની પ્રસન્નતાને અર્થે લખી છે. તે વાંચી મુમુક્ષુજનોને અનાદિ મુક્તરાજ બાપાશ્રીના અલૌકિક પ્રતાપની ખબર પડે અને તેમને વિષે હેત થતાં તેમની કરેલી શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રહેવાની વાતોનું શ્રવણ-મનન-નિદિધ્યાસ કરી પોતે અનાદિમુક્ત થઈ મૂર્તિમાં રસબસ રહી મૂર્તિનું સુખ ભોગવે એ જ હેતુ છે.
- લિ. સાધુ ઈશ્વરચરણદાસ

Table of Contents