Table of Contents
Highlight
Note
Add to list
Delete
Edit
Delete
Shri Abjibapani Chhatedi Books
શ્રી અબજીબાપાની છતેડી પ્રકાશિત પુસ્તકો
Menu
Home
All Books
શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર
શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર - શ્રીજીમહારાજની કચ્છલીલા પદ્ય સ્વરૂપે ગ્રંથકર્તા: અનાદિમુક્ત સદ્. શ્રી નિર્ગુણાનંદજી બ્રહ્મચારી
Return to last chapter
Share
Table of Contents
નિવેદન
પ્રસ્તાવના
તૃતિય આવૃત્તિની પ્રસ્તાવના
તરંગ 1 થી 25
તરંગ 1 - મંગળાચરણ
તરંગ 2 - છપૈયાપુરમાં સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા (સં. ૧૮૩૭ ચૈ. સુ. ૯) ને મોટા મોટા દેવ તથા મુક્તો દર્શને આવ્યા.
તરંગ 3 - શ્રીહરિની મોટા મોટા દેવોએ તથા અવતારોએ સ્તુતિ કરી ને મહારાજે તેમને પોતાનો મહિમા કહ્યો.
તરંગ 4 - શ્રીહરિએ કોટરા આદિ કૃત્યાઓનો નાશ કર્યો અને માર્કંડેય ઋષિએ મહારાજનાં નામ પાડ્યાં તથા કાળીદત્ત આદિ અસુરનો નાશ કર્યો.
તરંગ 5 - શ્રીહરિ ઇચ્છના સરમાં નાહવા ગયા, ત્યાં અપાર દેવ આવ્યા ને પુષ્પની વૃષ્ટિ કરી તથા શ્રીહરિના સાથળમાં આંબલીનો ખાંપો વાગ્યો.
તરંગ 6 - શ્રીહરિ ભૂતિયા કૂવામાં સંતાયા ને ત્યાં અનેક ભૂતોનો મોક્ષ કર્યો.
તરંગ 7 - શ્રીહરિએ છપૈયાપુરમાં અપાર બાળ લીલા કરી.
તરંગ 8 - શ્રીહરિએ છપૈયામાં મલ્લનો હાથ ભાંગી નાખ્યો ને અયોધ્યામાં આવ્યા, ને ત્યાં યજ્ઞોપવીત પામ્યા.
તરંગ 9 - શ્રીહરિ પોતાના માતાપિતાને ધામમાં મુકી પોતે એકલા ચાલી નીસર્યા ને હિમાળા પર્વતની તળાટીમાં ફર્યા.
તરંગ 10 - શ્રીહરિ વનમાં વિચર્યા ને ગોપાળજોગીને સુખિયા કર્યા તથા નવલાખ યોગીને નવલાખ રૂપે મળ્યા ને ફરતા ફરતા સેતુબંધ રામેશ્વર આવ્યા.
તરંગ 11 - શ્રીહરિ વનમાં ફરી અનેક જીવોનાં કલ્યાણ કરી લોજપુરમાં આવ્યાને ત્યાં મુક્તાનંદ સ્વામી આદિ સંત ભેળા રહ્યા.
તરંગ 12 - રામાનંદ સ્વામી ભુજથી પીપલાણે આવ્યા ને ઘનશ્યામ મહારાજ તથા મુક્તાનંદ સ્વામી લોજથી પીપલાણે આવીને સ્વામીને મળ્યા.
તરંગ 13 - રામાનંદ સ્વામીએ શ્રી નિલકંઠ વર્ણીને પીપલાણામાં દીક્ષા આપી ને જેતપુરમાં શ્રીહરિને પોતાની ગાદીએ બેસારી પોતે અંતર્ધાન થયા.
તરંગ 14 - શ્રીહરિ સં. ૧૮૬૦માં પ્રથમ ભુજ પધાર્યા ને સુંદરજી સુતારને ઘેર બે વૈરાગીને દિક્ષા આપી સાધુ કર્યા ને પોતાનું સર્વોપરીપણુ જણાવ્યું.
તરંગ 15 - શ્રીહરિએ ભગવાનજીભાઇને ઘેર ભારે ભારે વસ્ત્ર ધારણ કરી સહુને દર્શન દીધાં ને બે સંતને પોતાનો મહિમા કહી શાન્તિ પમાડ્યા.
તરંગ 16 - શ્રીહરિએ ભુજમાં લાધીબાઇને સમાધિ કરાવીને પોતાના પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાવ્યો.
તરંગ 17 - ભુજમાં શ્રીહરિએ ઘણાંક ઐશ્વર્ય બતાવ્યાં.
તરંગ 18 - મહારાજે માનકુવામાં અપાર લીલા કરી.
તરંગ 19 - શ્રીહરિએ રામપુરની મેરાઇ વાડીમાં કણબી લખુ આદિકને ચમત્કાર દેખાડી વર આપ્યો.
તરંગ 20 - શ્રીહરિએ ભુજમાં સુંદરજીભાઇ આદિકને પોતાનું ઐશ્વર્ય બતાવી સર્વોપરી નિશ્ચય કરાવ્યો.
તરંગ 21 - શ્રીહરિએ જેઠી ગંગારામભાઇને ત્યાં અન્નકૂટનો ઉત્સવ કર્યો.
તરંગ 22 - શ્રીહરિએ ભુજમાં શિવરામ મહેતાને વર આપ્યો તથા હરબાઇને ત્યાં જમ્યા અને અખઇ જોશીને વાતો કરી.
તરંગ 23 - શ્રીહરિએ ભુજમાં હીરજીભાઇના દીકરા રણછોડને સાજો કરી ૫૦ વર્ષની આવરદા આપી ને સેજીબાઇને ચમત્કાર દેખાડી તેની માને બદરીકાશ્રમમાં મોકલ્યા.
તરંગ 24 - શ્રીહરિએ પ્રાગજી દવેને કથા કરવાનું સામર્થ્ય આપ્યું ને અનાદિ મુક્તે મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજનો અલૌકિક મહિમા દેખાડ્યો.
તરંગ 25 - શ્રીહરિ તેરેથી જખૌના સમુદ્રમાં બાર ગાઉ જઇને પાછા કાળા તળાવ પધાર્યા.
તરંગ 26 થી 50
તરંગ 26 - શ્રીહરિએ ગામ કાળાતળાવ તથા તેરામાં બહુ ચમત્કાર જણાવી હરિભક્તોને પોતાના અલૌકિક નિશ્ચય કરાવ્યો.
તરંગ 27 - શ્રીહરિએ સંતદાસજીને ભુજના હમિરસર તળાવમાંથી બદરીકાશ્રમમાં મોકલ્યા ને ગંગાધરને બંદીખાનેથી છોડાવ્યા.
તરંગ 28 - શ્રીહરિએ માનકુવામાં અદ્ભુત લીલા કરી.
તરંગ 29 - શ્રીહરિએ માનકુવેથી ભુજ પધારતા રસ્તામાં લીલા કરી.
તરંગ 30 - શ્રીહરિ ભુજમાં હરિભક્તોને ઘેર જમ્યા અને જેઠી ગંગારામ આદિકને જમાડી કેરે પધાર્યા.
તરંગ 31 - શ્રીહરિ ગામ બળદિયામાં અનંત લીલા કરી ભુજ પધાર્યા ને દંઢાવ્ય દેશના ભોળા ભક્તને અલૌકિક સુખ આપ્યું.
તરંગ 32 - શ્રીહરિએ પુનડીમાં સંતોને વચન કહ્યાં અને ત્યાગ-વૈરાગ્યની રૂચિ જણાવી.
તરંગ 33 - શ્રીજીમહારાજે માનકુવા આદિ ગામોમાં મહિમાની અપાર વાતો કરી, ને ત્યાંથી ભુજ પધાર્યા.
તરંગ 34 - શ્રીહરિએ ભુજમાં મહેતા શિવરામ તથા લાધીબાઇને અન્નકૂટનો ઉત્સવ કરવાની આજ્ઞા કરી.
તરંગ 35 - ભુજમાં મહેતા શિવરામભાઇ તથા તેમની બહેન લાધીબાઇએ અન્નકૂટની સામગ્રી તૈયારી કરી, તે જોઇને પ્રસન્ન થયા.
તરંગ 36 - શ્રીહરિ ભુજમાં પોતાને હાથે અન્નકૂટ ભરીને બે સ્વરૂપે દર્શન આપી બેય ઠેકાણે જમ્યા.
તરંગ 37 - શ્રીહરિ ભુજમાં પોતાને હાથે અન્નકૂટ ઉત્સવ કરી સર્વને સુખ આપ્યું.
તરંગ 38 - શ્રીજીમહારાજ ભુજ આદિ ગામોમાં ફરી સોરઠ પધાર્યા.
તરંગ 39 - શ્રીજીમહારાજ સોરઠ દેશમાંથી ભુજ પધાર્યા.
તરંગ 40 - ભુજનગરના હરિભક્તોએ શ્રીજીમહારાજની પૂજા-સ્તુતિ કરી અને પ્રાગજી દવે તથા સુતાર સુંદરજીભાઇને સમાધિ થઇ.
તરંગ 41 - શ્રીજીમહારાજ ભુજનગરમાં ફુલદોલ ઉત્સવ કરી સિદ્ધપુર પધાર્યા.
તરંગ 42 - શ્રીજીમહારાજ માંડવી બંદર પધાર્યા તેની ખેયા ખત્રીને ખબર પડી.
તરંગ 43 - શ્રીહરિએ ખૈયાને તથા અભિમાની ખત્રીને ઐશ્વર્ય જણાવી પોતાના આશ્રિત કર્યા ને જોડિયે થઇ ગુજરાત પધાર્યા.
તરંગ 44 - શ્રીહરિએ ધમડકામાં અલૌકિક લીલા કરી ને ત્યાંથી ભચાઉ પધાર્યા.
તરંગ 45 - શ્રીહરિએ તથા અખંડાનંદ સ્વામીએ ભચાઉમાં વાતો કરી સત્સંગ કરાવ્યો, તથા અનંત અવતારરૂપે મહારાજે દર્શન આપ્યાં.
તરંગ 46 - શ્રીહરિ ભુજ પધાર્યા ત્યારે રાજાએ સામૈયુ કર્યું.
તરંગ 47 - શ્રીહરિએ ભુજમાં સુરજબાને ફુલદોલની સામગ્રી એકઠી કરવાની આજ્ઞા આપી.
તરંગ 48 - શ્રીહરિએ ભુજમાં સુરજબાને ઘેર હુતાસણીનો સમૈયો કર્યો.
તરંગ 49 - શ્રીહરિએ ભુજમાં ફુલદોલનો ઉત્સવ કર્યો.
તરંગ 50 - શ્રીહરિએ બળદિયામાં તથા ભુજમાં અપાર લીલા કરી.
તરંગ 51 થી 75
તરંગ 51 - શ્રીહરિએ મુમુક્ષુ બાળકની કઠણ કસોટી લીધી તોપણ, દૃઢતા ન મૂકી.
તરંગ 52 - અતિ હેતવાળા બાળકે ભુજમાં શ્રીહરિના દર્શન કર્યા.
તરંગ 53 - શ્રીહરિએ વૈરાગ્યવાન બાળકને સાધુ કરી જીજ્ઞાસાનંદસ્વામી નામ પાડ્યું.
તરંગ 54 - શ્રીહરિએ ગુજરાત ફરી ભાદરે આવી સંત-હરિજન પર પત્ર લખ્યો.
તરંગ 55 - ભુજમાં શ્રીહરિએ હીરજીભાઇને અન્નકૂટ કરવાની આજ્ઞા આપી.
તરંગ 56 - શ્રીહરિ ભુજમાં રહ્યા ને હીરજીભાઇને અન્નકૂટ કરાવવા માંડ્યો.
તરંગ 57 - શ્રીજીમહારાજે ભુજમાં હમીરસરનો મહિમા શ્રીમુખે કહ્યો.
તરંગ 58 - સંત હરિભક્ત અન્નકૂટ-ઉત્સવ પર ભુજનગર નજીક આવ્યા.
તરંગ 59 - ભુજમાં અન્નકૂટ ઉપર મુનિનાં મંડળ આવ્યાં.
તરંગ 60 - ભુજમાં અન્નકૂટ ઉપર દેશાંતરના ભક્તજન આવ્યા ને શ્રીજીમહારાજે પુરુષોત્તમપણાની વાતો કરી.
તરંગ 61 - શ્રીહરિએ ભુજમાં દિવાળીનો ઉત્સવ કર્યો.
તરંગ 62 - શ્રીહરિએ ભુજમાં સુતાર હીરજીભાઇને ઘરે અન્નકૂટ-ઉત્સવ કર્યો.
તરંગ 63 - શ્રીજીમહારાજ દહીંસરા તથા કેરા આદિ ગામોમાં ફરી વૃષપુર પધાર્યા.
તરંગ 64 - શ્રીહરિએ વૃષપુરમાં અનંત લીલા કરી, ને કાળીતલાવડીએ વાતો કરી.
તરંગ 65 - શ્રીહરિએ વૃષપુરમાં અપાર લીલા કરી.
તરંગ 66 - શ્રીહરિએ ગામોગામ ફરી માંડવી આવ્યા ને ત્યાં ખૈયા ખત્રીના પ્રશ્નના ઉત્તર કર્યા.
તરંગ 67 - શ્રીહરિએ માંડવીમાં અનેક લીલા કરી.
તરંગ 68 - શ્રીહરિએ માંડવીમાં શિવરામ મહેતાની સમજણ વખાણી ને ડોણના રસ્તામાં બાગવાનનું કલ્યાણ કર્યું.
તરંગ 69 - શ્રીહરિ ગામોગામ ફરી અનેકને અભયદાન આપી ભુજ પધાર્યા.
તરંગ 70 - ભુજમાં નવા પરમહંસની મંડળી આવી, તેને શ્રીહરિ સામા જઇ મલ્લના વંડા પાસે મળ્યા.
તરંગ 71 - ભુજમાં ભીડના દરવાજા બહાર મલ્લના વંડા પાસે શ્રીહરિએ સભા કરીને સહને નવા પરમહંસ ઓળખાવ્યા ને માહાત્મ્યજ્ઞાનની વાતો કરી.
તરંગ 72 - ભુજમાં શ્રીહરિ પાસે નવા પરમહંસ આવ્યા તેને વાતો કરીને પાછા ઘેર મોકલ્યા.
તરંગ 73 - શ્રીજીમહારાજે ભુજમાં સુંદરજીભાઇના વંડામાં રંગ-ગુલાલ આદિ સામગ્રી એકઠી કરાવી, ને પોતે રમવા તૈયાર થયા.
તરંગ 74 - ભુજમાં સુંદરજીભાઇએ શ્રીહરિને તેડાવી હુતાસણીનો સમૈયો કરાવ્યો.
તરંગ 75 - શ્રીહરિએ ભુજમાં મહેતા હરજીવનભાઇને વસ્ત્ર-અલંકાર આપ્યાં અને લાધીબાઇને વિવાહમાં જવાની ના પાડી.
તરંગ 76 થી 100
તરંગ 76 - શ્રીહરિ સત્સંગીઓને જ્ઞાનવાર્તા કરી ભુજથી બીજા ગામોમાં દર્શન દેવા ચાલ્યા.
તરંગ 77 - શ્રીહરિ ગુજરાત, દંઢાવ્ય, ઝાલાવાડ આદિ દેશો ફરી અનેકને અભયદાન આપી કચ્છમાં આવી ગામ તેરે થઇ કાળાતળાવ પધાર્યા.
તરંગ 78 - શ્રીજીમહારાજે કાળાતળાવમાં રવજીભાઇને સમજાવ્યા ને સંતો કેરી લઇને આવ્યા તે ઉપર વાત કરી.
તરંગ 79 - શ્રીજીમહારાજે કાળેતળાવે અનંત લીલા કરીને ત્યાંથી તેરે પધાર્યા.
તરંગ 80 - શ્રીજીમહારાજે તેરામાં પરમહંસ પાસે વાતો કરીને આત્માનંદસ્વામીને મોરબી મોકલ્યા અને પોતે માંડવી થઇ ભુજ આવ્યા.
તરંગ 81 - શ્રીહરિએ ભુજમાં સુંદરજીભાઇ પાસે ત્યાગી-ગૃહસ્થનું બરોબર કલ્યાણ થાય એમ વાત કરી, ને જમાદારના પ્રશ્નનો ઉતર કર્યો.
તરંગ 82 - શ્રીહરિ ભુજથી ચાલ્યા તે અંજાર, માથક, દેવળિયા, કુંભારિયા ને બંદરે થઇ વૃષપુર પધાર્યા.
તરંગ 83 - શ્રીહરિ વૃષપુરમાં ઘણીક લીલા કરીને ભુજ આવ્યા તથા ચકલાને સમાધિ કરાવી, ને પરચો દેખાડ્યો.
તરંગ 84 - શ્રીહરિએ ભુજમાં સુંદરજીભાઇ આગળ ઘ્યાનની વાત કરી તથા રા'લખપતજીની છત્રીએ સભા કરી.
તરંગ 85 - શ્રીહરિ ભુજથી માનકુવે થઇ દહીંસરે પધાર્યા ને વડુ વાડીએ સભામાં સૌને વાતો કરી.
તરંગ 86 - શ્રીહરિ સરલીની ગંગાજીમાં સ્નાન કરીને ત્યા બેઠા, ને ગંગાજીએ મહારાજની પ્રાર્થના કરી, પછી શ્રીહરિ રામપુર આવ્યા.
તરંગ 87 - શ્રીહરિએ રામપુરના હરિજનોને સ્વપ્નમાં દર્શન દઇ મુકુંદ બ્રહ્મચારી આગળ ગંગાજીનો મહિમા કહ્યો. પછી ગંગા ઉપર આવ્યા, ને ત્યાં શીવજીએ મહારાજની સ્તુતિ કરી.
તરંગ 88 - શ્રીહરિએ રામપુર-ગંગા ઉપર પુરુષોત્તમ ગીતા તથા રૂકમાવતી નદીને ગૌમુખી ગંગાજીનો મહિમા કહ્યો.
તરંગ 89 - રામપુર-ગંગા ઉપર શ્રીહરિને મુકુંદ બ્રહ્મચારીએ પૂછયું ને શ્રીજીમહારાજે પુરુષોત્તમ ગીતા કહી, તેમાં સંતના લક્ષણ આવ્યા.
તરંગ 90 - શ્રીહરિએ (રામપુર-ગંગા ઉપર પુરુષોત્તમ ગીતા કહી તેમા) સંતના લક્ષણ કહ્યાં.
તરંગ 91 - શ્રીહરિએ (રામપુર-ગંગા ઉપર પુરુષોત્તમ ગીતા કહી તેમા) વર્ણાશ્રમના ધર્મ કહ્યા.
તરંગ 92 - શ્રીહરિએ (રામપુર-ગંગા ઉપર પુરુષોત્તમ ગીતા કહી તેમા) ગૃહસ્થના ધર્મ કહ્યા.
તરંગ 93 - શ્રીહરિએ (રામપુર-ગંગા ઉપર પુરુષોત્તમ ગીતા કહી તેમા) ધર્મની વાતો કરી.
તરંગ 94 - શ્રીહરિએ (રામપુર-ગંગા ઉપર પુરુષોત્તમ ગીતા કહી તેમા) આત્મજ્ઞાનની વાત કરી.
તરંગ 95 - શ્રીહરિએ (રામપુર-ગંગા ઉપર પુરુષોત્તમ ગીતા કહી તેમા) પરમાત્માના સ્વરૂપની વાત કરી.
તરંગ 96 - શ્રીહરિએ (રામપુર-ગંગા ઉપર પુરુષોત્તમ ગીતા કહી તેમા) પોતાના રહસ્ય જ્ઞાનની વાત કરી.
તરંગ 97 - શ્રીહરિએ (રામપુર-ગંગા ઉપર પુરુષોત્તમ ગીતા કહી તેમા) વૈરાગ્યની વાત કરી.
તરંગ 98 - શ્રીહરિએ (રામપુર-ગંગા ઉપર પુરુષોત્તમ ગીતા કહી તેમા) યમપુરીનું વર્ણન કર્યું.
તરંગ 99 - શ્રીહરિએ (રામપુર-ગંગા ઉપર પુરુષોત્તમ ગીતા કહી તેમા) વૈરાગ્યની તથા સાચા સંતનો સમાગમ કરવાની વાત કરી.
તરંગ 100 - શ્રીહરિએ (રામપુર-ગંગા ઉપર પુરુષોત્તમ ગીતા કહી તેમા) ભક્તિનું લક્ષણ વર્ણવ્યું.
તરંગ 101 થી 125
તરંગ 101 - શ્રીહરિએ (રામપુર-ગંગા ઉપર પુરુષોત્તમ ગીતા કહી તેમા) ભક્તિનાં લક્ષણ કહ્યા.
તરંગ 102 - શ્રીહરિએ (રામપુર-ગંગા ઉપર પુરુષોત્તમ ગીતા કહી તેમા) પ્રેમલક્ષણા ભક્તિનું રૂપ કર્યું.
તરંગ 103 - શ્રીહરિએ (રામપુર-ગંગા ઉપર પુરુષોતમ ગીતા કહી તેમા) પોતાના સ્વરૂપનો મહિમા કહ્યો.
તરંગ 104 - શ્રીહરિએ (રામપુર-ગંગા ઉપર પુરુષોત્તમ ગીતા કહી તેમા) પોતાના સ્વરૂપનો મહિમા કહ્યો.
તરંગ 105 - શ્રીહરિએ (રામપુર-ગંગા ઉપર પુરુષોત્તમ ગીતા કહી તેમા) પોતાના સ્વરૂપનો મહિમા કહ્યો.
તરંગ 106 - શ્રીહરિએ (રામપુર-ગંગા ઉપર પુરુષોત્તમ ગીતા કહી તેમા) પોતાના સ્વરૂપનો મહિમા કહ્યો.
તરંગ 107 - શ્રીહરિએ રામપુરની રૂકમાવતી નદીના ગંગા-ઘાટ ઉપર કથા કરાવી તથા રામપુરમાં રહ્યા, ત્યાંથી માંડવી ગામોમાં ફરી તેરે પધાર્યા.
તરંગ 108 - શ્રીહરિએ તેરા ગામમાં સંતદાસજીને છ માસે સમાધિમાંથી જગાડ્યા ને ત્યાંથી ભુજ આવ્યા.
તરંગ 109 - શ્રીહરિએ વૃષપુરમાં અપાર લીલા કરી.
તરંગ 110 - શ્રીહરિએ આધોઇ ગામમાં અપાર લીલા કરી કરણીબા આદિ બાઇઓને કોલ આપ્યો.
તરંગ 111 - શ્રીહરિએ ડભાણમાં મહારૂદ્ર કર્યો તથા ગામોગામ અનેકનાં કલ્યાણ કરતા આધોઇ આવ્યા.
તરંગ 112 - શ્રીહરિ આધોઇથી ચાલ્યા, તે ભચાઉ થઇ ગામ ખોખરે ગયા ત્યાં પોતાના પ્રતાપથી કુવામાં પાણી ઘણું કરી ભુજ પધાર્યા.
તરંગ 113 - શ્રીહરિએ ભુજના ભક્તજનોને સુખ આપ્યું ને ગામોગામ ફરી ધમડકામાં અપાર લીલા કરી.
તરંગ 114 - શ્રીહરિએ અંજારમાં હરભમ સુતારને પોતાનો અલૌકિક પ્રતાપ જણાવી નિશ્ચય કરાવ્યો ને ગામોગામ ફરી વૃષપુર પધાર્યા.
તરંગ 115 - શ્રીહરિએ વૃષપુરમાં તથા કેરામાં અપાર લીલા કરી.
તરંગ 116 - શ્રીહરિ ગામોગામ ફરી ભુજ આવ્યા.
તરંગ 117 - શ્રીહરિએ માનકુવામાં વાતો કરી હરિભક્તને સુખ આપ્યું.
તરંગ 118 - શ્રીહરિએ ભુજમાં સુંદરજીભાઇના પ્રશ્નના ઉત્તરમાં ધ્યાનની વાર્તા બહુ કરી.
તરંગ 119 - શ્રીહરિ ગામોગામ ફરી સૌને અભયદાન આપી ભુજ પધાર્યા.
તરંગ 120 - શ્રીહરિએ ભુજમાં મુક્તાનંદસ્વામીને શાન્તિ થવાની વાત કરી.
તરંગ 121 - શ્રીહરિ ગામોગામ ફરી અપાર લીલા કરતા ફરીવાર કાળાતળાવ પધાર્યા.
તરંગ 122 - શ્રીહરિએ કાળાતળાવમાં અપાર લીલા કરી.
તરંગ 123 - શ્રીહરિએ તેરામાં કથા કરાવી ને વાતો કરી.
તરંગ 124 - શ્રીહરિએ વૃષપુરમાં જ્ઞાન-વાર્તા કરી.
તરંગ 125 - શ્રીહરિએ વૃષપુરમાં વિશિષ્ટાદ્વૈતપણાની વાત કરી.
તરંગ 126 થી 150
તરંગ 126 - શ્રીહરિ સોરઠ દેશમાં ગામોગામ ફરી જેતલપુર ઘણુંક રહ્યા ને ત્યાંથી ડભાણ થઇ પાછા માણાવાદર આવ્યા.
તરંગ 127 - શ્રીહરિ ગામોગામ ફરતા જેતલપુર પધાર્યા, ત્યાં ઘણી લીલાઓ કરી ડભાણ આવ્યા ને ત્યાં સોનેરી પોશાક ધારણ કર્યા.
તરંગ 128 - શ્રીહરિએ ભુજમાં અપાર લીલા કરી.
તરંગ 129 - શ્રીહરિએ સામત્રા ગામમાં મુસલમાનને દિવ્ય દૃષ્ટિ આપીને મોક્ષ કર્યો ને ત્યાંથી તેરા ગામે અપાર લીલા કરી કાળાતળાવ પધાર્યા.
તરંગ 130 - શ્રીહરિએ કાળાતળાવમાં સૌને આમ્રફળ આપ્યાં તથા માનકુવામાં અદાભાઇને શિખામણ આપીને ભુજ પધાર્યા.
તરંગ 131 - શ્રીહરિએ ભુજમાં રંગ-ઉત્સવ કર્યો ને સભામાં બહુ વાતો કરી.
તરંગ 132 - શ્રીહરિ માનકુવા ગામમાં વાતો કરી તેરે તથા કાળાતળાવ પધાર્યા ને ત્યાંથી પાછા ભુજ આવ્યા.
તરંગ 133 - શ્રીહરિએ ભુજમાં રહી જગજીવનના યજ્ઞમાં અહિંસા ધર્મની ઘણીક વાતો કરી.
તરંગ 134 - ભુજમાં શ્રીહરિનું વચન નહિ માનવાથી જગજીવનનો હિંસામય યજ્ઞ છિન્નભિન્ન થયો.
તરંગ 135 - શ્રીહરિએ પોતાની જન્મતિથિના દિવસે પારણામાં અદ્ભુત દર્શન આપી પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો, ને ગામ બળદિયામાં કાળીતલાવડીએ પધાર્યા.
તરંગ 136 - શ્રીહરિએ વૃષપુર-કાળીતલાવડી પર સર્વ ભક્તોને શિક્ષાના વચન કહ્યાં.
તરંગ 137 - શ્રીહરિએ વૃષપુર-કાળીતલાવડી પર સર્વ ભક્તોને શિક્ષાના વચન કહ્યાં.
તરંગ 138 - શ્રીહરિએ વૃષપુર-કાળીતલાવડી પર સર્વ ભક્તોને શિક્ષાના વચન કહ્યાં.
તરંગ 139 - શ્રીહરિએ વૃષપુર-કાળીતલાવડી પર સર્વ ભક્તોને શિક્ષાના વચન કહ્યાં.
તરંગ 140 - શ્રીહરિએ વૃષપુર-કાળીતલાવડી પર સર્વ ભક્તોને શિક્ષાના વચન કહ્યાં.
તરંગ 141 - શ્રીહરિએ વૃષપુર-કાળીતલાવડી પર સર્વ ભક્તોને શિક્ષાના વચન કહ્યાં.
તરંગ 142 - શ્રીહરિએ વૃષપુર-કાળીતલાવડી પર સર્વ ભક્તોને શિક્ષાના વચન કહ્યાં.
તરંગ 143 - શ્રીહરિએ વૃષપુર-કાળીતલાવડી પર ગૃહસ્થ હરિજનોને શિખામણની વાત કરી.
તરંગ 144 - શ્રીહરિએ વૃષપુર-કાળીતલાવડી પર ધનાઢ્ય ગૃહસ્થ તથા સધવા-વિધવા સ્ત્રીઓને શિક્ષાનાં વચન કહ્યાં.
તરંગ 145 - શ્રીહરિએ વૃષપુર-કાળીતલાવડી પર બ્રહ્મચારીના ધર્મ કહ્યા.
તરંગ 146 - શ્રીહરિએ વૃષપુર-કાળીતલાવડી પર સાધુના ધર્મની વાત કરી.
તરંગ 147 - શ્રીહરિએ વૃષપુર-કાળીતલાવડીએ તથા ગામમાં બહુ લીલા કરી અને ગંગદાસ પટેલને ઘેર થાળ જમ્યા, તથા નારાયણપુરમાં ધ્યાનની વાત કરી ને મુળજી ભક્તને વર આપ્યો.
તરંગ 148 - ભુજમાં શ્રીહરિને પકડવા આરબની હલ્લા મોકલવારૂપી અપકૃત્યથી દુષ્ટ જગજીવનનું મૃત્યુ થયું.
તરંગ 149 - શ્રીહરિ ભુજથી ધમડકા ને ભચાઉ આદિ ગામોગામ દર્શન દેતા પંચાળે પધાર્યા.
તરંગ 150 - શ્રીહરિએ પંચાળામાં રાસલીલા કરીને કળીયુગની અર્ધી આયુષ્ય કાઢી.
તરંગ 151 થી 175
તરંગ 151 - શ્રીહરિએ વઉઠાનો સમૈયો કર્યો ને ત્યાંથી ડભાણ પધાર્યા.
તરંગ 152 - શ્રીહરિ ગામોગામ ફરી ગઢડે પધાર્યા.
તરંગ 153 - શ્રીહરિએ સંતને તેડાવીને ગઢડામાં સમૈયા ઉપર રાખ્યા.
તરંગ 154 - શ્રીહરિએ જાળિયા ગામમાં મંદવાડ ગ્રહણ કર્યો ને અપાર લીલા કરી.
તરંગ 155 - શ્રીહરિએ જાળિયેથી ગઢપુર આવીને અપાર લીલા કરી.
તરંગ 156 - શ્રીહરિ ગઢપુરમાં અપાર લીલા કરી ગુજરાતમાં ઉમરેઠ ગામ પધાર્યા.
તરંગ 157 - શ્રીહરિ ગુજરાતમાં ગામોગામ ફરી ગઢપુર આવ્યા, સંતને સુખ આપ્યાં ને લાઠીદડમાં ઝાલાવાડના કણબીને વ્રતમાન ધરાવ્યા.
તરંગ 158 - શ્રીહરિ ગઢપુરમાં અપાર લીલા કરીને બ્રહ્મમુનિને આયુષ્ય આપી જીવાડ્યા.
તરંગ 159 - શ્રીહરિ જેતલપુરમાં અપાર લીલા કરી ધર્મપુર પધાર્યા.
તરંગ 160 - શ્રીહરિએ વાંસદા તથા ધર્મપુરમાં અનંત લીલા કરી.
તરંગ 161 - શ્રીહરિએ ફુલદોલોત્સવ પર અમદાવાદ પધારી સૌને રંગે રમાડ્યા ને ગઢપુર આવી જન્માષ્ટમીનો ઉત્સવ કરી વડતાલે દીપોત્સવ તથા અન્નકૂટનો સમૈયો કર્યો.
તરંગ 162 - શ્રીહરિએ વડતાલ ફુલદોલ કર્યો ને ગઢડે થઇ પાછા જેતલપુર આવ્યા.
તરંગ 163 - શ્રીહરિ જેતલપુરમાં અપાર લીલા કરી ગઢપુર આવ્યા.
તરંગ 164 - શ્રીહરિ અમદાવાદમાં અપાર લીલા કરી ગઢપુર પધાર્યા.
તરંગ 165 - શ્રીહરિએ બોટાદમાં સંતોના મહિમાની વાતો કરીને ત્યાંથી મછિયાવ પધાર્યા.
તરંગ 166 - શ્રીહરિએ મછિયાવમાં લીલા કરી.
તરંગ 167 - શ્રીહરિએ મછિયાવમાં અપાર લીલા કરી.
તરંગ 168 - શ્રીહરિએ મંદિરો કરવાની આજ્ઞા કરીને સંત-હરિભક્તોને શીખ દીધી ને પોતે મછિયાવ ગામમાં બાપુજીના દરબારમાં જમીને પોઢી ગયા.
તરંગ 169 - શ્રીહરિ મછિયાવથી અમદાવાદ પધાર્યા ને ત્યાં મંદિરનું કામ ચાલુ કરાવ્યુ ને વિરમગામના જીવા ભક્તની પ્રસંશા કરી.
તરંગ 170 - શ્રીહરિએ અમદાવાદ, ભુજ, વડતાલ આદિ ગામોમાં મૂર્તિઓ પધરાવી.
તરંગ 171 - શ્રીહરિ ભુજમાં માતાજી તથા લાધીબાઇને દર્શન દઇ એકી સાથે ધામમાં તેડી ગયા ને સુંદરજીભાઇનો શોક નિવારણ કરવા ભુજ પધાર્યા.
તરંગ 172 - શ્રીહરિએ સુંદરજીભાઇને ધામમાં તેડી ગયા પછી ત્રણ દિવસમાં ભાગવત શીખવ્યું, ને રણછોડ તથા રાઘવજીને પણ ધામમાં તેડી ગયા.
તરંગ 173 - શ્રીહરિએ ભુજમાં નૃસિહાનંદ સ્વામીને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડી સર્વોપરી નિશ્ચય કરાવ્યો ને સાધુ કર્યા.
તરંગ 174 - શ્રીહરિએ માનકુવામાં અદાભાઇને તથા માંડવીમાં ખૈયા ખત્રીને અપાર પરચા પૂર્યા.
તરંગ 175 - શ્રીહરિએ ધમડકામાં લાડુ બારોટ જે બ્રહ્માનંદસ્વામી, તેમને દર્શન આપ્યાં અને અનંત લીલા કરી.
તરંગ 176 થી 196
તરંગ 176 - શ્રીહરિએ વૃષપુર ગામને વિષે રત્ના ભક્તને પરચો પૂર્યો.
તરંગ 177 - શ્રીહરિએ બળદિયા ગામમાં રત્ના ભક્તને પરચા આપ્યા ને તેમના બનેવી વાલા પટેલને સાધુ કર્યા તથા આખા ગામમાં સત્સંગ થયો.
તરંગ 178 - શ્રીહરિએ બળદિયા ગામમાં અપાર પરચા પૂર્યા.
તરંગ 179 - શ્રીહરિએ દર્હીસરાના કચરા પટેલની ઝેર થકી રક્ષા કરી ને તેમને પોતાના ચરણમાં સોળ ચિહ્ન દેખાડી સર્વોપરી નિશ્ચય કરાવ્યો.
તરંગ 180 - શ્રીહરિએ કચ્છમાં આવતા ફકીરને સમાધિ કરાવી તથા દેવકૃષ્ણ આદિને ખારું જળ મીઠું કરીને પાયું.
તરંગ 181 - શ્રીહરિએ કાળાતળાવના રવજી સુતારનું માન ઉતાર્યું.
તરંગ 182 - શ્રીહરિએ આધોઇ તથા કંથકોટના સત્સંગીઓની રણમાં ચોરી થકી રક્ષા કરી તથા મુક્તાનંદ સ્વામી દ્વારે એક બાઇને મૃત્યુ થકી ઉગારી.
તરંગ 183 - શ્રીહરિ ભુજમાં કાયસ્થ મહેતા શિવરામ તથા તેમના ભાઇ હરજીવનને અલૌકિક દર્શન આપી ધામમાં તેડી ગયા.
તરંગ 184 - ભુજમાં શ્રીહરિ પ્રાગજી દવેને દર્શન દઇ પોતાના ધામમાં તેડી ગયા.
તરંગ 185 - શ્રીહરિ કેરાનાં સદદાબાને તથા ભુજના જેઠી ગંગારામને દર્શન દઇ પોતાના ધામમાં તેડી ગયા.
તરંગ 186 - ભુજમાં મલ્લોના વંડામાં જેઠી ઘેલાભાઇએ ચરણારવિંદ પધરાવ્યાં ને સદ્. સ્વામી અક્ષરજીવનદાસજીને શ્રીજીમહારાજ ધામમાં તેડી ગાયા, તથા શિવરામભાઇને જગાડી પ્રસાદીનો ઢોલીયો માંડવીના મંદિરમાં અપાવ્યો.
તરંગ 187 - શ્રીહરિ સુખપુરના દેવજી ભક્ત તથા નારાયણ પટેલને પરચા આપી ધામમાં તેડી ગયા.
તરંગ 188 - શ્રીહરિએ માનકુવાવાળા વીરજી ભક્તને મુક્તદ્વારાએ ચમત્કાર દેખાડ્યો.
તરંગ 189 - શ્રીહરિ ધમડકાના રાયધણજી તથા અંજારનાં ચાગબાઇને પરચા આપી ધામમાં તેડી ગયા.
તરંગ 190 - શ્રીહરિ અણદા ભક્તને ધામમાં લઇ ગયા ને કચ્છનો સંધ તીર્થ કરવા ચાલ્યો, તેના ભેળા મહારાજ રહ્યા ને જેતલપુર તથા છપૈયામાં ચંદનનો વરસાદ થયો અને મૂળીમાં ચમત્કાર દેખાયો.
તરંગ 191 - બળદિયા ગામમાં અનાદિ મુક્તરાજ શ્રીઅબજીભાઇએ યજ્ઞ કર્યો તેમાં શ્રીહરિએ અપાર ચમત્કાર દેખાડયા.
તરંગ 192 - શ્રીહરિએ રામપુરમાં ધનબાઇના યજ્ઞમાં અપાર પરચા પૂર્યા.
તરંગ 193 - શ્રીહરિએ હીરૂબાઇ તથા જાદવજીભાઇને ધામમાં તેડી ગયા ને ભુજનાં સુરજબાને મંદવાડ સમયે શ્રીહરિના અંતર્ધાનપણાની અનંત પ્રકારની સ્મૃતિ થઇ, તે વાત કરી.
તરંગ 194 - શ્રીહરિ ભુજમાં સુરજબાઇને ઘેર થાળ જમ્યા ને દ્વેષી પુજારીને શિક્ષા કરી, તથા ઘનશ્યામ મહારાજની મૂર્તિદ્વારે બ્રાહ્મચારી નિર્ગુણાનંદને ઘણા પરચા દીધા.
તરંગ 195 - શ્રીહરિ ભુજમાં સુરજબાને દર્શન દઇ ધામમાં તેડી ગયા ને રામપુરના ધનબાઇએ બાપાશ્રીનો જોગ કરવાની છેલ્લી ભલામણ કરી તથા અનાદિમુક્ત રોજ અબજીભાઇએ આજ્ઞા પાળવાની વાતો કરી.
તરંગ 196 - શ્રીહરિએ સત્સંગની પ્રાપ્તિ કહી અને શ્રીજીમહારાજે તથા મોટા મુક્તોએ દયા કરી ગ્રંથ પૂરો કરાવ્યો.
Search
Search in All Books
Bookmarks
Bookmarks
Note
Note
Notes
Note
chapter Note
Add to list
Create List
Lists
No list available!
Update List
Update List Item
Create List
Lists
No list available!